સ્વિડની કંપની સાથે થયા કરાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈગરાઓની ઇ-વૉટર ટૅક્સીની ઉત્સુકતા પૂર્ણ થશે. દેશની પહેલી ઇ-વૉટર ટૅક્સી મુંબઈમાં શરૂ કરાશે. સ્વીડનની કેન્ડેલા કંપની દ્વારા પ્રાયોગિક ધોરણે ઇકો ફ્રેન્ડલી ટૅક્સી સર્વિસ શરૂ કરાશે. સ્વીડનના વાણિજ્ય દૂત સ્વેન ઓસ્ટબર્ગ સાથેની બેઠકમાં મત્સ્ય વ્યવસાય અને બંદર પ્રધાન નિતેશ....