• સોમવાર, 19 મે, 2025

પહેલા ધોરણથી હિન્દી ફરજિયાત કરવાના નિર્ણયનો અમલ મોકૂફ

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના શાળા શિક્ષણપ્રધાન દાદા ભુસેએ આજે જણાવ્યું કે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણ સુધી ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવાના નિર્ણયનો અમલ રાજ્ય સરકારે સ્થગિત કર્યો છે. આ અંગે એક નવો સરકારી પરિપત્ર બહાર....