• સોમવાર, 19 મે, 2025

ફિલ્મ ‘ઈમર્જન્સી’ના નિર્માતાઓએ કરારભંગ ર્ક્યો હોવાનો લેખિકા કુમી કપૂરનો આરોપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : વરિષ્ઠ પત્રકાર અને લેખિકા કુમી કપૂરે ‘ઈમર્જન્સી’ ફિલ્મના નિર્માતા મણિકર્ણિકા ફિલ્મ્સ અને નેટફ્લિક્સ ચૅનલ પર પોતાની સાથે કરેલા કરારનો ભંગ કરવાનો આરોપ કર્યો છે. કંગના રનોટ અભિનિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘ઈમર્જન્સી’ આ વર્ષે જાન્યુઆરીમાં....