• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ઘઉંની આયાત મોકૂફ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયને `ગ્રોમા'નો આવકાર   

વેપારીઓએ આયાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો 

અમારા પ્રતિનિધિ તરફથી 

નવી મુંબઈ, તા. 14 : ભારતની કેન્દ્ર સરકારના ફૂડ ઍન્ડ ડિસ્ટ્રિબ્યુશન વિભાગ તરફથી હાલમાં ઘઉંની આયાત કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવેલ છે. ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઓઇલસીડ્સ મરચન્ટ્સ ઍસોસિયેશનના આવેદનને તેમ જ વેપારીઓ....