• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

નવા વર્ષે પર્યટન સ્થળો, મંદિરોમાં માનવ મહેરામણ

રામલલ્લા, બાંકેબિહારી, મહાકાલ, વૈષ્ણોદેવી મંદિરમાં લાંબી કતારો

નવી દિલ્હી, તા. 1 : નવાં વર્ષે દેશભરના ધાર્મિક અને પર્યટન સ્થળોમાં સહેલાણીઓ, ભકતોની ભીડ જામી છે. 2026ના પ્રથમ દિવસે બે લાખથી વધુ લોકોએ રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં. દેશભરમાંથી નવાં વર્ષના પ્રથમ દિવસના સૂર્યોદયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. લોકોએઁ એકબીજાને નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવી…..