• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

કુલ 15નાં મૃત્યુ સામે સરકારે ચાર કબૂલ્યાં ઇંદોરમાં દૂષિત પાણીના મુદ્દે રાજકીય ઘમસાણ

ઉમા ભારતીએ કહ્યું પાપનું પ્રાયશ્ચિત કરો : કૉંગ્ર્રેસે માગ્યું કૈલાશ વિજયવર્ગીયનું રાજીનામું

ઇંદોર, તા. 2 : દેશનાં સૌથી સ્વચ્છ શહેર ઇંદોરમાં દૂષિત પાણીથી આજ સુધી 15 લોકોનાં મોત થઇ ચૂકયાં છે. હવે આ મામલે રાજકીય ઘમસાણની સ્થિતિ સર્જાઇ છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન, ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન ઉમા ભારતીએ પ્રદેશની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ ઘોર પાપનું પ્રાયશ્ચિત કરવું.....