• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આઇપીએલમાં દડા પર થૂંક લગાવવાનો પ્રતિબંધ દૂર

તમામ 10 કૅપ્ટનની સહમતી બાદ ક્રિકેટ બોર્ડનો નિર્ણય

મુંબઇ, તા.20 : બીસીસીઆઇએ આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અને આઇપીએલ-202પ સીઝનમાં દડા પર લાળ(થૂંક) લગાવવા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. ક્રિકેટ બોર્ડે આ ફેંસલો આઇપીએલના 10 કેપ્ટનની સહમતિ બાદ લીધો છે. આઇસીસીએ કોરોનાકાળ દરમિયાન દડાને ચમકાવવા માટે દડા.....