ભુજમાં ભેટ અપાયેલા રોપાનું વડા પ્રધાને કર્યું વાવેતર
નવી દિલ્હી, તા.
5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાના આવાસમાં
સિંદૂરનો છોડ વાવ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ અૉપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વાર
ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસે 26મી મેના આવેલા મોદીને ભુજમાં 1971નાં ભારત-પાક યુદ્ધ વખતે
બહાદૂરી બતાવનારી માધાપરની.....