ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત : ઘાયલોને એરલિફ્ટ કરવા કવાયત
શ્રીનગર, તા. 20 : જમ્મુના
રામનગર શહેરથી ઉધમપુર જઈ રહેલી એક યાત્રી બસ અનિયંત્રિત થઈને પહાડની નીચે ખાબકી હતી.
આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા બાવીસ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા.
કહેવાય છે કે ચાલકે અચાનક જ બસ ઉપરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ પલટી માર્યા
બાદ પહાડ....