• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ભારત-અમેરિકા વચ્ચે નવેસરથી ટ્રેડ ડીલની વાટાઘાટ

વૉશિંગ્ટનમાં અધિકારીઓ કરશે મંથન

નવી દિલ્હી, તા. 20 : ભારત અને અમેરિકા દ્વિપક્ષી વેપાર સમજૂતી માટે વાટાઘાટ કરવાં ભારતનાં એક ડઝનથી વધુ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન જવાનું છે. અમેરિકામાં ટેરિફની વ્યવસ્થામાં આવેલા બદલાવના કારણે બન્ને પક્ષ વચ્ચે સમજૂતીનાં માળખા અંગે ફેરવિચારની સંભાવના છે. છેલ્લે 7 ફેબ્રુઆરીએ બન્ને પક્ષ વચ્ચે....