વડા પ્રધાન મોદી અને દ. કોરિયાના પ્રમુખ લી મ્યુંગ વચ્ચે મંત્રણા
નવી દિલ્હી, તા. 20
: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગે ભારત-કોરિયા
બિઝનેસ લિડર્સ ડાયલોગમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બન્ને નેતાઓએ કાર્યક્રમમાં હાજર ઉદ્યોગ
જગતના પ્રતિનિધીઓ સાથે સમૂહ તસવીર ખેંચાવી હતી અને પછી મોદી અને લીએ સેલ્ફી લીધી હતી.
આ બેઠકમાં બન્ને દેશ વચ્ચે.....