હોર્મુઝ અવરોધ : અમેરિકાએ જહાજ કબજે કરતાં ઈરાન ધૂંધવાયું
ઇરાને અમેરિકી જહાજો
ઉપર ડ્રૉન વરસાવ્યાં
તેહરાન/વૉશિંગ્ટન, તા.
20 : પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની બીજા તબક્કાની વાતચીતની બરાબર
પહેલા જ ફરીથી બન્ને દેશ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. વાટાઘાટ શરૂ થયા પહેલા
જ વિફળ થવાની આશંકા ઉભી થઈ છે. એકતરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં
દાવો કર્યો....