ઘરમાં સંકડાશ હોવાથી માતા-પિતા પરિણીત દીકરીના ઘરે ત્રણ મહિના રહ્યાં
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા. 7
: હાલમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં મલાડમાં રહેતી
બે જોડિયાં બહેનો એકસાથે પાસ થઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની છે. સામાન્ય પરિવારમાંથી આવતી
આ બહેનોનાં ઘરમાં સંકડાશ હતી, એટલે તેઓ ભણવા પર ધ્યાન આપી શકે એ માટે તેના માતા-પિતા
તેમની નજીકમાં રહેતી પરણેલી દીકરીના ઘરે.....