• મંગળવાર, 16 જૂન, 2026

મહાજનની ખાતરી પછી રોહિત પવારે ઉપવાસ છોડયા

ખેડૂતોને બિનશરતી લોન માફીની માગ

પંઢરપુર, તા. 15 (પીટીઆઈ): મહારાષ્ટ્ર સરકારની ખેડૂતો માટેની લોન માફીની શરતો હળવી કરવાની માગણી સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વિધાનસભ્ય રોહિત પવારે રાજ્યના કૅબિનેટ પ્રધાન  ગિરીશ મહાજનની હૈયાધારણ પછી આંદોલન સમાપ્ત કર્યું છે. ગિરીશ મહાજને ગઈકાલે મધરાતે રોહિત પવારની મુલાકાત....