મલાડ અને ખારઘરમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો
મુંબઈ, તા. 15 : મુંબઈ
પોલીસની ગુનાશોધક શાખાના કાંદિવલી યુનિટ-11 એ નશાના ગેરકાયદેસર કાળા કારોબાર વિરુદ્ધ
સપાટો બોલાવીને આંતરરાષ્ટ્રીય સ્તરની લિંક ધરાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ
મુંબઈના મલાડ વિસ્તારમાંથી પ્રતિબંધિત `કોડીન ફોસ્ફેટ' યુક્ત કફ સિરપનું વેચાણ કરવા
આવેલા ચાર ઇસમોને પોલીસે રંગેહાથ....