• મંગળવાર, 16 જૂન, 2026

બેસ્ટ બસ સેવાની શતાબ્દી

વડાલા ડેપોના મ્યુઝિયમમાં જીવંત થયો મુંબઈનો ભવ્ય ભૂતકાળ

મુંબઈ, તા. 15: મુંબઈની જીવાદોરી સમાન બૃહનમુંબઈ ઇલેક્ટ્રીક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બસ સેવાએ ગૌરવપૂર્ણ 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસરે વડાલાના આણિક ડેપોના ત્રીજા માળે આવેલું મ્યુઝિયમ મુલાકાતીઓ માટે સમયની સફર કરાવતું એક અનોખું કેન્દ્ર બન્યું છે. લોકલ ટ્રેનો જો મુંબઈની ધોરી નસ છે,....