• મંગળવાર, 16 જૂન, 2026

અભિનેત્રી સંચિતા ઉગલેની રહસ્યમય આત્મહત્યા

`કુમકુમ ભાગ્ય' સિરિયલ અને `છાવા' ફિલ્મથી જાણીતી

મુંબઈ, તા. 15 : `કુમકુમ ભાગ્ય' અને  `વાગલે કી દુનિયા' જેવા લોકપ્રિય શૉથી જાણીતી થયેલી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ નાલાસોપારા સ્થિત પોતાના ઘરે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. બાવીસ વર્ષની આ અભિનેત્રી રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરે એકલી હતી ત્યારે પંખા સાથે ફાંસો....