સેન્સેક્સ 2431.78 વધ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : શુક્રવાર
12 જૂન અને આજે ઈક્વિટી માર્કેટમાં તેજીને પગલે બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં
રૂા. 17.80 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સેન્સેક્સમાં 2431.78 અને નિફ્ટીમાં
692.30ની વૃદ્ધિ થઈ છે. માર્કેટ ગુરુવારે મુંબઈ શૅરબજારનું માર્કેટકૅપ રૂા. 451.83
લાખ કરોડ જેટલું હતું એ શુક્રવારે વધીને....