• મંગળવાર, 08 જુલાઈ, 2025

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

સામસામા શસ્ત્ર પ્રહારથી રશિયામાં વિમાન પરિવહન અસ્તવ્યસ્ત, યુક્રેનના બંદરને નુકસાન

નવી દિલ્હી, તા.7 : રશિયા અને યુક્રેનનાં યુદ્ધમાં રવિવારે ઉગ્ર વળાંક આવ્યો છે. બન્ને દેશે રવિવારથી એકબીજા ઉપર સેંકડો ડ્રોન દાગીને હુમલા બોલાવ્યા હતાં. જેની સીધી અસર રશિયાનાં હવાઈ પરિવહન ઉપર થઈ હતી. મોસ્કો અને સેંટ પીટર્સબર્ગ સહિતનાં મુખ્ય શહેરોથી સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી.....