લીઝ રદ કરાશે તો વ્યાપારી સંબંધોમાં તણાવની શંકા
નવી દિલ્હી, તા.7:
ચીનને 99 વર્ષની લીઝ ઉપર બંદર આપીને ઓસ્ટ્રેલિયાને હવે પસ્તાવો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાનાં
વડાપ્રધાન એન્થની અલ્બનીઝ આગામી સપ્તાહે ચીનની સત્તાવાર યાત્રાએ જઈ રહ્યાં છે પરંતુ
આ પ્રવાસ સામાન્ય રાજદ્વારી શિષ્ટાચારથી આગળ નીકળી જવાનો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર
અલ્બનીઝનો સૌથી....