• સોમવાર, 17 જૂન, 2024

ઉત્તરમાં તાપ, દક્ષિણમાં વરસ્યો ધોધમાર   

કેરળમાં 4નાં મૃત્યુ, ભારે વરસાદનું રેડ ઍલર્ટ

નવી દિલ્હી, તા.23 : ઉત્તર ભારતમાં આકાશમાંથી આગ વરસી રહી છે તો દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગુજરાત, દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યમાં ભીષણ ગરમીમાં ટૂંકા ગાળામાં રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. દરમિયાન કેરળમાં ભારે વરસાદને કારણે 4 લોકોનાં મૃત્યુ થયાં છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, હજુ કેટલાક દિવસ સુધી ગરમી અને લૂનું.....