• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અહંકારે ભાજપને રોક્યો : ઇન્દ્રેશકુમાર  

ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ન આપી : વિપક્ષ પણ નિષ્ફળ

જયપુર, તા. 14 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અભિમાની બની....