• સોમવાર, 17 જૂન, 2024

ડોંબિવલીની રસાયણ કંપનીમાં બોઇલર ફાટવાથી છનાં મૃત્યુ : 30થી વધુને ઇજા  

મુંબઈ, તા. 23 : ડોંબિવલી એમઆઇડીસી ફેઝ-ટુ સ્થિત એમ્બર કેમિકલ કંપનીમાં બપોરે 1.40 વાગ્યે બોઇલર ફાટવાથી આગ લાગી હતી. દુર્ઘટનામાં વ્યક્તિનાં મૃત્યુ થયાં છે જ્યારે 30થી વધુને ઇજા થઇ છે. કેટલાક મજૂરોના હાથ દાઝી ગયા છે. ઘટનાસ્થળે દસ અગ્નિશમન દળનાં વાહનો અને બચાવ કાર્યનાં વાહનો પહોંચી ગયાં છે. રસાયણ કંપનીમાં થયેલા ધડાકાને કારણે.....