• શનિવાર, 19 એપ્રિલ, 2025

આ વર્ષે સામાન્યથી વધુ 105 ટકા વરસાદની આગાહી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.15 : દેશમાં અત્યારથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ચોમાસું સારું રહેવાની પ્રથમ આગાહી હવામાન વિભાગ તરફથી આવી ગઈ છે. પોતાના પહેલાં પૂર્વાનુમાનમાં ભારતીય હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, આ ચોમાસામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે,એટલું જ નહીં, સમગ્ર મોસમ દરમિયાન અલ

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ