• શુક્રવાર, 13 જૂન, 2025

અયોધ્યામાં રામદરબારની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

કાશીના પુરોહિતે 101 પંડિતો સાથે વેદિક મંત્રોચ્ચારથી કરાવી વિધિ 

અયોધ્યા, તા. 5 : અભિજિત મુહૂર્તમાં ગુરૂવારે અયોધ્યાના રામમંદિરમાં રામદરબારની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ દરબારનું પૂજન કર્યું હતું. રામલલાનાં ભવ્ય મંદિરના ગર્ભગૃહની ઉપર પ્રથમ માળે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સવારે 11.25થી 11.40 સુધી પ્રાણપ્રતિષ્ઠા માટે.....