• ગુરુવાર, 18 જુલાઈ, 2024

મધર ડેરીની જગ્યા બચાવવા માટે કુર્લાવાસીઓનું પોસ્ટકાર્ડ આંદોલન

મુંબઈ, તા. 24 : ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મધર ડેરીની કુર્લાસ્થિત 8.5 હૅક્ટર જગ્યા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રા. લિ. (ડીઆર-પીપીએલ)ને આપવામાં આવી છે. કુર્લાના રહેવાસીઓએ રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરી જનઆંદોલન ર્ક્યું....