મુંબઈ, તા. 6 : સાંસદ અને કન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટના ભારતના વેપાર અને ઉદ્યોગ, ખાસ કરીને નાના વેપારીઓ અને એમએસએમઈ ક્ષેત્ર પર સંભવિત પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સરકારે સમયસર જરૂરી રાહત અને નીતિગત પગલાં....