• મંગળવાર, 07 એપ્રિલ, 2026

સોનાની આયાતમાં 29 ટકાની વૃદ્ધિ

11 મહિનામાં 69 અબજ ડૉલરની આયાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન 11 મહિનાના સમયગાળામાં સોનાની આયાત 29 ટકા વધીને 69 અબજ ડૉલરની થઈ છે. ગયા વર્ષે આ સમયગાળામાં સોનાની આયાત 53.52 અબજ ડૉલર થઈ હતી. સોનાના ઊંચા ભાવને કારણે આયાતમાં વધારો થયો છે. સોનાની આયાતમાં વધારો થવાથી એપ્રિલ 2025થી....