કુલ વેચાણ 2.96 કરોડ વાહનોનું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : નાણાકીય
વર્ષ 2025-26માં વાહનોનું કુલ રિટેલ વેચાણ રેકૉર્ડ લેવલે પહોંચ્યું છે. ફેડરેશન અૉફ
અૉટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ-ફાડા)ના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025-26 વાહનોનું
કુલ રિટેલ વેચાણ 13.50 ટકા વધીને 2,96,71,064 એકમ જેટલું થયું છે. જે વર્ષ 2024-25માં
2,61,87,255 યુનિટ....