• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અનિલ દેશમુખના જામીન સુરક્ષિત

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે અનિલ દેશમુખને જામીન આપ્યા બાદ સીબીઆઈ દ્વારા આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને જામીન વિરુદ્ધની સીબીઆઈની અરજી રદ કરી હતી.