કેસમાંથી હટવા હાઈ કોર્ટમાં કરી અરજી : 13મીએ સુનાવણી
નવી દિલ્હી, તા. 6 :
દિલ્હી શરાબ ગોટાળા મામલે હાઈકોર્ટમાં સોમવારે થયેલી સુનાવણી દરમિયાન કેજરીવાલે આ કેસમાં
કોઈ વકીલાતનામું આપ્યું ન હોવાથી જાતે દલીલ રજૂ કરશે તેમ જણાવ્યું હતું. આ કેસમાં આગામી
સુનાવણી 13 એપ્રિલના યોજાશે. એક મીડિયા હેવાલ મુજબ, કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા
શર્માને આ કેસમાં પોતાને અલગ....