ભારત-બંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી રોકવા પ્રાકૃતિક ઉપાયોની ચર્ચા
નવી દિલ્હી, તા. 6 :
ભારત-બંગલાદેશ સરહદે ઘૂસણખોરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બીએસએફ દ્વારા એક અનોખો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રો
અનુસાર ભારત-બંગલાદેશ સરહદે નદી અને કાદવના વિસ્તારમાં ઘૂસણખોરી રોકવા માટે બીએસએફ
પ્રાકૃતિક અવરોધ તરીકે સાપ અને મગરનો ઉપયોગ કરવાની સંભાવના ઉપર ચર્ચા....