મેમાં ઉત્પાદન વધારવા નિર્ણય : સાઉદી અરબ અને રશિયા સૌથી વધુ ઉત્પાદન કરશે
નવી દિલ્હી, તા. 6 :
ઈરાન-અમેરિકા યુદ્ધનાં કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા પ્રમુખ
ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક પ્લસ દ્વારા મે માસથી ક્રૂડ ઓઇલનાં ઉત્પાદનમાં વધારો
કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપેક દેશોની રવિવારે મળેલી વર્ચ્યુઅલ બેઠક
બાદ કુલ 2,06,000 બેરલ પ્રતિદિન ઉત્પાદનમાં....