• સોમવાર, 17 જૂન, 2024

એમસીએક્સમાં સોના-ચાંદીના વાયદામાં નરમાઈ

મુંબઈ, તા. 10 : કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું અૉગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂા. 71,149ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂા. 71,150 અને નીચામાં રૂા. 70,931ના મથાળે અથડાઈ, રૂા. 403 ઘટી રૂા. 70,950ના ભાવે...